ભ્રૂણપૂટ ..... માં રજૂ થાય છે.
મેક્રોગેમેટ
મેક્રોસ્પાર
મેક્રોસ્પોરાફીલ
મેક્રોગેમેટોફાઇટ
આવૃત બીજધારીમાં નરજન્યુ ........... ના વિભાજનથી ઉત્પન્ન થાય છે.
કયાં બીજમાં બીજપત્ર ગેરહાજર હોય છે.?
આવૃતબીજધારીમાં માદા જન્યુજનક તરીકેઓળખાય છે.
આવૃત બીજધારીઓમાં સક્રિય મહાબીજાણું ............. માં વિકાસ પામે છે.
પરાગરજ એ ..... કુળમાં હાજર હોય છે.