તાજા નારિયેળમાંથી મળતું નારિયેળ પાણી એ શું સૂચવે છે ?

  • A

    અપરિપક્વ ભૂણ

  • B

    મુક્ત કોષકેન્દ્રીય ભૂણપોષ

  • C

    બીજાવરણનું સૌથી અંદરનું આવરણ

  • D

    વિઘટન પામતો પ્રદેહ

Similar Questions

એક વનસ્પતિ પર આવેલા એક પુષ્પની પરાગરજ તે જ વનસ્પતિનાં અન્ય પુષ્પનાં પરાગાસન પર સ્થળાંતર થવાની ક્રિયા

અસંયોગીજનનની શોધ.........દ્વારા કરવામાં આવી.

કેપ્સેલા એ આવૃતબીજધારી છે, કારણ કે તે.......ધરાવે છે.

કૂટ ફળને ઓળખો.

બહુકોણીય પ્રકારનો ભ્રૂણપુટ એ ..... હોય છે.