નીચેનામાંથી શું ઉત્સેચક પ્રક્રિયા અવરોધક છે ?
ત્વક્ષા
દઢોતક તંતુઓ
પરાગરજ બાહ્ય આવરણ
પર્ણનું ક્યુટિકલ
બેવડું ફલન પ્રકિયાનાં સંશોધક........છે.
પરિપક્વ ભુણપુટમાં કોષકેન્દ્રની સંખ્યા કેટલી છે.
સ્થાંનાતરીક ઘટકો ........માં જોવા મળે છે.
અંડકનો દેહ અંડકનાલ સાથે જોડાયેલો હોય, તેને ..... કહેવાય છે.
કેપ્સેલા કયાં પ્રકારનો અંડક જોવા મળે છે ?