કેપ્સેલા કયાં પ્રકારનો અંડક જોવા મળે છે ?
ઉર્ધ્વમુખી
વક્રમુખી
અધોમુખી
અનુપ્રસ્થમુખી
અંડકનો દેહ અંડકનાલ સાથે જોડાયેલો હોય, તેને ..... કહેવાય છે.
અંડછિદ્ર દ્વારા પરાગનલિકાનો પ્રવેશ એ ..... છે.
અદ્યઃસ્થ બીજાશયમાં અંડછિદ્ર કઈ દિશામાં હોય છે ?
ટાઇજેલિયમ.......તરીકે ઓળખાય છે.
કેપ્સેલામાં સક્રિય મહાબીજાણુ હંમેશા........હોય છે.