કઇ ઔષધ અપચો અને કોલોનનાં દુખાવામાં ઉપયોગી છે?
હળદર
હિંગ
મોર્ફિન
કિવનાઇન
યુબિસ્ક બોડી......માં ઉત્પન્ન થાય છે.
જી.બી.એમ.સી. દ્વારા કઇ વનસ્પતિમાં પરાગનલિકાની શોધ કરાઇ?
બેવડું ફલન એટલે ........
નીચેનામાંથી કઈ વનસ્પતિમાં ભ્રૂણપોષનું નિર્માણ ફલન પછી થાય છે ?
ઓર્નિથોર્ફીલી એટલે....