- તેની પાસે મુત્રને સાંદ્ર કરવાની પ્રયુક્તિઓ છે.
- તે આંતરિક લીપીડનાં ઓક્સિડેશનથી પાણીની જરૂરિયાત પૂરીપાડે છે.
- તે અમેરીકાના રણમાં જોવા મળે છે.
આર્કિબેકટેરીયા
બોર્નેકલ્સ
કાંગારૂ ઉંદર
સીલ
$eurythermal$ (પૃથુતાપી) પ્રાણીની લાક્ષણીકતાને ઓળખો.
સજીવો કે જેઓ ઊકળતા ઉષ્ણ ઝરણુંમાં જોવા મળે છે તે - $.....$ છે.
કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન $-$ ભરતપૂર જે સાઈબેરીયા અને અન્ય પક્ષીઓનાં સ્થળાંતરણ માટે યજમાન તરીકે વર્તે છે, તે કયા રાજયમાં આવેલ છે ?
સૌર વિકિરણ વર્ણપટના ક્યાં વિકિરણ સજીવો માટે નુકસાનકારક છે?