પ્રાણી પ્લવકો .........
પ્રાથમિક ઉત્પાદકો છે.
માંસાહારી છે.
પ્રાથમિક ઉપભોગી છે.
દ્વિતીયક ઉપભોગી છે.
જલ-આરંભી અનુક્રમણ એટલે ..........
નિવસનતંત્રમાં કાર્બનચક્રની મુખ્ય વિશિષ્ટતાઓની રૂપરેખા આપો.
નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઝડપી દરે થાય છે?
નિવસનતંત્રીય પરિસ્થિતિ વિદ્યાનાં પિતા ......