શૂન્ય બહુપદીનું શૂન્ય ............ છે.
અવ્યાખ્યાયિત
કોઈ પણ વાસ્તવિક સંખ્યા
$0$
$1$
કિમત મેળવો.
$(0.2)^{3}-(0.3)^{3}+(0.1)^{3}$
નીચે આપેલી બહુપદીઓને અચળ, સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો :
$5 t-\sqrt{7}$
નીચે આપેલી બહુપદીઓમાંથી કઈ બહુપદીનો અવયવ $(x + 1)$ છે, તે નક્કી કરો
$x^{3}-2 x^{2}-5 x+6$
બહુપદી $\frac{x^{3}+2 x+1}{5}-\frac{7}{2} x^{2}-x^{6},$ માટે
$(i)$ બહુપદીની ઘાત
$(ii)$ $x^{3}$ નો સહગુણક
$(iii)$ $x^{6}$ નો સહગુણક
$(iv)$ અચળ પદ મેળવો.
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને $(998)^{3}$ ની કિંમત મેળવો.