$p(x)=2 x+5$ બહુપદીનું શુન્ય..........છે.
$-\frac{2}{5}$
$-\frac{5}{2}$
$\frac{2}{5}$
$\frac{5}{2}$
નીચે આપેલ બહુપદીનાં શૂન્યો શોધો :
$g(x)=3-6 x$
$p(x)=3 x^{3}-6 x^{2}+5 x-10$ ને $x-2$ વડે ભાગતાં મળતી શેષ શોધો.
બહુપદી $2 x^{2}-7 x-15$ ના નીચેના ભાજક વડે ભાગાકાર કરો અને ભાગફળ તથા શેષ મેળવો
$2 x-3$
નીચે લંબચોરસનું ક્ષેત્રફળ દર્શાવેલ છે. તેની સંભવિત લંબાઈ અને પહોળાઈ શોધો $4 a^{2}+4 a-3$
વિસ્તરણ કરો
$(3 x-1)(3 x+4)$