$p(x)=3 x^{3}-6 x^{2}+5 x-10$ ને $x-2$ વડે ભાગતાં મળતી શેષ શોધો.
$1$
$2$
$3$
$0$
નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો :
$-10$
કિમત મેળવો.
$(153)^{2}$
નીચેનામાંથી કઈ અભિવ્યક્તિઓ બહુપદી છે ? તમારા જવાબ માટે કારણ આપો.
$\frac{1}{5 x^{-2}}+5 x+7$
$x+y=-4$ હોય, તો $x^{3}+y^{3}-12 x y+64$ ની કિંમત શોધો.
અવયવ પાડો $: 121 x^{2}-289 y^{2}$