નીચેના અવયવ પાડો :
$1-64 a^{3}-12 a+48 a^{2}$
જો $x$ ની બધી કિંમતો માટે $x^{2}+k x+6=(x+2)(x+3)$, તો $k$ ની કિંમત ...........
વિસ્તરણ કરો.
$(2 x+3 y+5)^{2}$
$(x+3)^{3}$ ના વિસ્તરણમાં $x$ નો સહગુણક ............. છે.
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય ?
$t^{2}-2 t$ નાં શૂન્યો $0$ અને $2$ છે.