બહુપદી $p(x)=b x+m$ નું શૂન્ય ........ છે.
અવયવ પાડો :
$6 x^{2}+7 x-3$
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો
બહુપદી $5 x^{2}-7 x+2$ નો ઘાત $5$ છે.
અવયવ પાડો.
$x^{3}-125 y^{3}-15 x^{2} y+75 x y^{2}$
નીચે આપેલ દરેક બહુપદીનું શૂન્ય શોધો
$p(x)=3 x-4$