નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ?
જો પ્રક્રિયાનો $t_{1/2} = 69.3$ સેકન્ડ છે અને દર અચળાંક $10^{-2}$ પ્રતિ સેકન્ડ છે તો પ્રક્રિયા ક્રમ.......
પ્રતિવર્તી પ્રક્રિયા $2N{O_2}\underset{{{K_2}}}{\overset{{{K_1}}}{\longleftrightarrow}}{N_2}{O_4}$ માટે $NO_2$ ના દૂર થવાનો દર....... થશે
એક પ્રક્રિયાનો વેગ $r=K[x]\, [y]/[OH^-]$ છે. જો $[OH^-]$ વધારે હોય, તો પ્રક્રિયાકમ ........ થશે.
સામાન્ય પ્રક્રિયા $A \to B$, માટે સાંદ્રતા $A$ વિરૂદ્ધ સમયનો આલેખ નીચે આપ્યો છે. આ આલેખના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
$(i)$ આ પ્રક્રિયાનો ક્રમ કયો છે ?
$(ii)$ આ વક્રનો ઢાળ શું છે ?
$(iii)$ વેગ અચળાંકનો એકમ શું છે ?