$M$ દળના એક બ્લોકને ખરબચડી સમક્ષિતિજ સપાટી પર ખેંચવામાં આવે છે. બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $\mu$ છે. જો $M/2$ દળનો બીજો બ્લોક તેના પર મૂકવામાં આવે અને ફરીથી તેને સપાટી પર ખેંચવામાં આવે,તો બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક કેટલો થશે?

  • A
    $\mu$
  • B
    $3\mu / 2$
  • C
    $2\mu$
  • D
    $5\mu / 2$

Explore More

Similar Questions

$M$ દળનો એક લાકડાનો બ્લોક ખરબચડી સપાટી પર પડેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ,સમાન દળનો બીજો એક લાકડાનો બ્લોક $O$ બિંદુએથી દોરી વડે લટકાવેલો છે. સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરવા માટે,જમીન પર રહેલા બ્લોક અને જમીન વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક કેટલો હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $m$ દળના બ્લોક પર $F = mg$ બળ લાગે છે. બ્લોકને સપાટી પર ધકેલવું ત્યારે જ શક્ય બને જો:

$f_S \leqslant \mu_S N$ સંબંધ પરથી શું તારણ કાઢી શકાય?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$10 \ kg$ દળનો બ્લોક સમક્ષિતિજ સપાટી પર પડેલો છે અને તેને સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે $F$ બળ વડે ખેંચવામાં આવે છે. જો $\mu_{s} = 0.25$ હોય,તો બ્લોક ગતિની શરૂઆત કરે તે માટે $F$ નું મૂલ્ય કેટલું હશે ($N$ માં)? [આપેલ છે: $g = 10 \ ms^{-2}$]

$6 \, m$ લંબાઈની એક સમાન સાંકળને ટેબલ પર એવી રીતે મૂકવામાં આવી છે કે તેનો કેટલોક ભાગ ટેબલની ધાર પર લટકે છે. તંત્ર સ્થિર છે. સાંકળ અને ટેબલની સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $0.5$ છે. ટેબલ પરથી લટકતી સાંકળની મહત્તમ લંબાઈ .......$m$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo