વેગ કરતાં વેગમાન કંઈક વધુ માહિતી આપે છે તે ઉદાહરણ દ્વારા સમજાવો.
એક $3 kg$ દળનો એક બોલ $10 m/sec$ ના વેગથી $60^o$ ના ખૂણે દિવાલ પર અથડાય છે અને અથડામણ પછી તે તેટલા જ ખૂણે અને તેટલી જ ઝડપે પાછો ફરે છે. $MKS$ એકમમાં બોલના વેગમાનનો ફેરફાર કેટલો હશે?
$1000\,kg$ ની એક બસ સ્ટેશન પર ઊભી છે, તો બસનું રેખીય વેગમાન કેટલું ?
$10\,kg$ દળ ઘરાવતી વસ્તુને સમક્ષિતિજની સાપેક્ષે $45^{\circ}$ ના કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. વસ્તુના ગતિપથને અવલોક્તા તે $(20,10)$ બિંદુમાંથી પસાર થાય છે. જો તેના ગતિપથનો સમય $T$ હોય,તો $t=\frac{T}{\sqrt{2}}$ સમયે વેગમાન સદિશ $............$ થશે.$\left[\right.$ $\left.g=10 m / s ^{2}\right]$ લો.
આકૃતિઓ $(a), (b), (c)$ અને $(d)$ એ બળનો સમય સાથેનો ફેરફાર દર્શાવે છે.
$..........$ આકૃતિમાં સૌથી વધારે આધાત હશે.