એસ્પરજીલસ નાઇઝર, ક્લોસ્ટ્રીડીયમ બ્યુટાલિક્મ અને લેક્ટોબેસિલસ દ્વારા પ્રાપ્ત થતી બનાવટોનાં નામ જણાવો.
એસ્પરજીલસ નાઈઝર (Aspergillas niger) ફૂગમાંથી સાઇટ્રિક ઍસિડ,
ક્લોસ્ટ્રીડિયમ બ્યુટીરિકમ (Clostridium butyricum) બેક્ટેરિયા દ્વારા બ્યુટેરિક ઍસિડ તેમજ
લેક્ટોબેસિલસ (Lactobacillus) બેક્ટેરિયા દ્વારા લેક્ટિક ઍસિડ
પેનિસિલિન એન્ટિબાયોટિકનો ઉપયોગ$.....i....$માં ઘાયલ$.....ii....$ની સારવારમાં કરવામાં આવ્યો હતો
અંગ પ્રત્યારોપણ કરેલ દર્દીઓ માટે પરોક્ષ રૂપે કયા સજીવો ઉપયોગી છે ?
સાયકલોસ્પોરીન $A$ ક્યા સજીવમાંથી મેળવવામાં આવે છે ?
સાચું જાડકું પસંદ કરોઃ-
ક્લોટ બસ્ટર ઉત્સચકના સ્ત્રોત તરીકેના સૂક્ષ્મજીવને પસંદ કરો.