નીચેની  પ્રક્રિયા માટે વિકલન વેગ નિયમ લખો અને તેમના પ્રક્રિયા ક્રમ આપો :

$H _{2} O _{2}+ I ^{-} \rightarrow H _{2} O + IO ^{-}$

$H _{2} O _{2}+ IO ^{-} \rightarrow H _{2} O + I ^{-}+ O _{2}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

સ્વપ્રયત્ને

Similar Questions

પ્રક્રિયા $2{N_2}{O_5} \to 4N{O_2}$ $ + {O_2}$ નો વેગ અચળાંક $3 \times {10^{ - 5}}{\sec ^{ - 1}}$ છે. જો પ્રક્રિયાનો વેગ $2.40 \times {10^{ - 5}}\,mol\,\,litr{e^{{\rm{ - 1}}}}{\sec ^{ - 1}}$ હોય, તો ${N_2}{O_5}$ ની સાંદ્રતા  ( $mol\,L^{-1}$ માં ) .............. થશે.

  • [IIT 2000]

વાયુરૂપ ઘટકો વચ્ચેની પ્રક્રિયા : $2A + B\rightarrow C + D. $ માટે પ્રક્રિયા વેગ $= K[A][B] $ છે. તો પહેલા કરતા પાત્રનું $1/4$ કદ જેટલુ ઓછુ લેવામાં આવે તો પહેલાના પ્રક્રિયા વેગ કરતાં અંતિમ પ્રક્રિયા વેગ કેટલા ગણો મળશે ?

સમાન પ્રક્રિયા પરિસ્થિતિમાં, પ્રકિયકની શરૂઆતની સાંદ્રતા $1.386\, M$ હોય ત્યારે પ્રથમ અને શૂન્ય ક્રમની પ્રક્રિયા મુજબ આ સાંદ્રતા અડધી થવા માટે અનુક્રમે $40\, s$ અને $20\, s$ લાગે. છે. તો પ્રથમ કમની પ્રક્રિયાનો વેગઅચળાંક $K_1$ અને શૂન્ય. કમની પ્રક્રિયાના વેગઅચળાંક $K_0$, નો ગુણોત્તર ......... $mol\,L^{-1}$ થશે.

પાણી પર થતી પ્રક્રિયા માટે, પ્રક્રિયાનો ક્રમ કયો છે

${{H}_{2}}+C{{l}_{2}}\xrightarrow{\text{Sunlight}}2HCl$

  • [AIIMS 2002]

$2 NO_{(g)} + Cl_{2(g)} \rightarrow 2NOCl_{(g)}$, પ્રક્રિયા માટે જ્યારે $Cl_2$  ની સાંદ્રતા બમણી થાય. પ્રક્રિયાનો દર વાસ્તવિક કરતા બે ગણો થાય છે. જ્યારે $NO$ ની સાંદ્રતા બમણી થાય ત્યારે દર ચાર ગણો થાય તો પ્રક્રિયાનો ક્રમ શું થશે?