$2 NO_{(g)} + Cl_{2(g)} \rightarrow 2NOCl_{(g)}$, પ્રક્રિયા માટે જ્યારે $Cl_2$ ની સાંદ્રતા બમણી થાય. પ્રક્રિયાનો દર વાસ્તવિક કરતા બે ગણો થાય છે. જ્યારે $NO$ ની સાંદ્રતા બમણી થાય ત્યારે દર ચાર ગણો થાય તો પ્રક્રિયાનો ક્રમ શું થશે?
$1$
$2$
$3$
$4$
પ્રક્રિયાનો અદ્ય આંશિક ભાગ પૂર્ણ કરવા માટે જરૂરી સમય પ્રક્રિયકની સાંદ્રતાના વ્યસ્ત રીતે બદલાય છે. તો પ્રક્રિયાનો ક્રમ શોધો?
એક રાસાયણિક પ્રક્રિયામાં $A$ નું $B$ માં રૂપાંતર થાય છે . $A$ ની શરૂઆતની સાંદ્રતા $2 \times {10^{ - 3}}\,M$ અને $1 \times {10^{ - 3}}\,M$ થી શરૂ કરતા પ્રક્રિયાતા વેગ અનુક્રમે $2.40 \times {10^{ - 4}}\,M{s^{ - 1}}$ અને $0.60 \times {10^{ - 4}}\,M{s^{ - 1}}$ બરાબર છે. તો પ્રક્રિયક $A$ ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ જણાવો.
$A + 2B\rightarrow $ નિપજ $ (P)$ પ્રક્રિયાનો દર નિયમ $\frac{{d[P]}}{{dt}}\,\, = \,\,K{[A]^2}[B]$ છે. જો મોટા પ્રમાણમાં $ [A]$ લેવામાં આવે તો પ્રક્રિયાનો ક્રમ શું થશે?
પ્રકિયા માટે
$2{N_2}{O_5}\, \to \,4N{O_2}\, + \,{O_2}$
પ્રકિયા નો દર શું હશે ?
નીચેનો વેગ નિયમ ધરાવતી પ્રક્રિયાના વેગ અચળાંક $ k$ નો એકમ નક્કી કરો. વેગ $=-\frac{d[ R ]}{d t}=k[ A ]^{\frac{1}{2}}[ B ]^{2}$