સમાન પ્રક્રિયા પરિસ્થિતિમાં, પ્રકિયકની શરૂઆતની સાંદ્રતા $1.386\, M$ હોય ત્યારે પ્રથમ અને શૂન્ય ક્રમની પ્રક્રિયા મુજબ આ સાંદ્રતા અડધી થવા માટે અનુક્રમે $40\, s$ અને $20\, s$ લાગે. છે. તો પ્રથમ કમની પ્રક્રિયાનો વેગઅચળાંક $K_1$ અને શૂન્ય. કમની પ્રક્રિયાના વેગઅચળાંક $K_0$, નો ગુણોત્તર ......... $mol\,L^{-1}$ થશે.

  • A

    $0.5$

  • B

    $1.0$

  • C

    $1.5$

  • D

    $2.0$

Similar Questions

પ્રતિક્રિયા માટેનો અચળ દર ,$2N_2O_5 \to 4NO_2 + O_2$ $3.0\times 10^{- 4}\,s^{-1}$  છે. જો  $N_2O_5$, ના $1.0\,mol\,L^{-1}$  સાથે પ્રારંભ કરો,$O_2$   ની સાંદ્રતા $0.1\, mol\, L^{-1}$. છે ત્યારે પ્રક્રિયાના ક્ષણે $NO_2$ ની રચનાની ગણતરી કરો. 

  • [AIIMS 2011]

પ્રક્રિયા $aA \to xP$ માટે જ્યારે $[A] = 2.2\, M$ હોય ત્યારે વેગ $2.4\, m\,Ms^{-1}$ છે. $A$ ની સાંદ્રતા અડધી કરતા પ્રક્રિયાવેગ $0.6\, m\,Ms^{-1}$ થાય $A$ સંદર્ભમાં પ્રક્રિયાનો કમ જણાવો.

પ્રક્રિયા $A+ B\to $ નિપજનો વેગ નિયમ, વેગ $=$ $k\,[A]\, [B]^{\frac {3}{2}}$ છે. આ પ્રક્રિયા પ્રાથમિક હોઈ શકે ? સમજાવો.

બે જુદાંજુદાં પ્રક્રિયકો વચ્ચેની પ્રક્રિયા ..... હોતી નથી.

$A$ અને $B$ વચ્ચેની પ્રક્રિયા $A$ ના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને $B$ ના સંદર્ભમાં શૂન્ય ક્રમની છે. નીચેના કોષ્ટકમાં ખાલી જગ્યાની પૂર્તિ કરો :

પ્રયોગ $[ A ] / mol\, ^{-1}$ $[ B ] / mol\, ^{-1}$ પ્રારંભિક વેગ $/$ $mol$ $L^{-1}$ $min$ $^{-1}$
$I$ $0.1$ $0.1$ $2.0 \times 10^{-2}$
$II$ - $0.2$ $4.0 \times 10^{-2}$
$III$ $0.4$ $0.4$ -
$IV$ - $0.2$ $2.0 \times 10^{-2}$