ઍરોફોઇલ એટલે શું? એરોફોઈલ સમજાવો .
બર્નુલીનો સિદ્ધાંત સાબિત કરો.
બંદૂકની ગોળી નળાકાર આકારની હોય છે. સમજાવો.
વિધાન : પ્રવાહમાં જ્યારે દબાણ વધુ હોય ત્યાં વેગ ઓછો હોય અને ઊલટું પણ (દબાણ ઓછું અને વેગ વધુ)
કારણ : બર્નુલીના નિયમ મુજબ આદર્શ પ્રવાહીના વહન માટે એકમ દળમાં રહેલ કુલ ઉર્જા અચળ હોય.
બર્નુલીના સમીકરણની મર્યાદા અને ઉપયોગીતા જણાવો.