જો $INTERMEDIATE$ ના અક્ષરોને ગોઠવતા, બે $E$ પાસે-પાસે ન આવવાની સંભાવના કેટલી થાય ?
$6/11$
$5/11$
$2/11$
આપેલ પૈકી એક પણ નહિં
એક હરોળમાં $6$ છોકરા અને $6$ છોકરીઓને યાર્દચ્છિક રીતે ગોઠવવામાં આવે છે. તો તેમાં $6$ છોકરીઓ એક સાથે હોય તેની સંભાવના મેળવો.
જો બે સિક્કા $5$ વાર ઉછાળવામાં આવે, તો $5$ હેડ (છાપ) અને $5$ ટેલ (કાંટો) મળવાની સંભાવના કેટલી થાય ?
એક વિર્ધાર્થીં સ્વિમર ન હોવાની સંભાવના $1/5$ છે. તો $5$ માંથી $4$ વિર્ધાર્થીંઓ સ્વિમર હોવાની સંભાવના કેટલી?
જો નિયમિત ષષ્ટકોણના શિરોબિંદુમાંથી ત્રણ શિરોબિંદુની પસંદગી કરી ત્રિકોણ બનાવતા તે ત્રિકોણ સમબાજુ હોય તેની સંભાવના મેળવો.
ત્રણ સંખ્યાઓ A, B અને C માંથી 9 તજજ્ઞોની એક સમિતી બનાવવામાં આવે છે. જે પૈકી A માંથી 2, B માંથી 3 અને C માંથી 4 છે. જો ત્રણ તજજ્ઞો રાજીનામું આપી દે તો તેઓ કઈ ભિન્ન સંસ્થાના હોવાની સંભાવના શોધો.