નીચેનામાંથી ક્યું પરીબળ સળીયાની ઉષ્મા વાહકતાને અસર કરે છે.

  • A

    લંબ ક્ષેત્રફળ

  • B

    સળીયાની લંબાઈ

  • C

    સળીયાની ધાતુ

  • D

    આ બધા જ

Similar Questions

$1 m$ લાંબા અને $0.75 m^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહક પદાર્થમાંથી $6000 J/S$ ઉષ્મા વહન પામે છે તો તેના છેડાઓના તાપમાનનો તફાવત ......  $^oC$ હોય. $\left[ {K = 200\frac{J}{{m \cdot K}}} \right]$

સમાન આડછેદનું ક્ષેત્રફળ અને સમાન ઉષ્મીય અવરોધ ધરાવતા બે સળિયાની ઉષ્મા વાહકતાનો ગુણોત્તર $ 5:4 $ હોય તો,લંબાઇનો ગુણોત્તર

ધ્રુવ પ્રદેશમાં તળાવ પર $1 cm$ બરફનો સ્તર બનતા $7$ કલાક લાગે છે.તો બરફની જાડાઇ $1 cm$ થી $2 cm$ થતાં લાગતો સમય ?

પદાર્થ કે જેની લંબાઈ $1\; m$ છે અને તેનું ક્ષેત્રફળ $0.75\; m ^2$ છે. તેનો ઉષ્મા વહનનો દર $6000 \;J / s$ જેટલો છે. બે સળિયાના તાપમાનનો તફાવત શોધો જો $K=200 \;J m ^{-1} K ^{-1}$ હોય તો 

$0.36\; m^2$ જેટલું આડછેદનું ક્ષેત્રફળ અને $0.1\; m$ જાડાઈ ધરાવતા પથ્થરની નીચેની સપાટી $100^{\circ} C$ તાપમાને વરાળ સાથે સંપર્કમાં છે. ઉપરની સપાટી $0^{\circ} C$ તાપમાને રહેલા બરફના સંપર્કમાં છે. એક કલાકમાં $4.8 \;kg$ બરફ પીગળે છે. આ પથ્થરની ઉષ્માવાહકતા ........ $J / m / s /{ }^{\circ} C$ હશે? 

(આપેલ : બરફની ગલનગુપ્ત ઉષ્મા $=3.36 \times 10^5\; J kg ^{-1}$)

  • [AIPMT 2012]