ઉષ્માવાહકતાની વ્યાખ્યા, એકમ અને પારિમાણિક સૂત્ર લખો.
ઉષ્માવાહકતાને અચળ ક્યારે ગણી શકાય ?
સમાન લંબાઇ અને સમાન આડછેદ ધરાવતા બે બ્લોક $A$ અને $B$ ને એકબીજાના સંપર્કમાં મૂકેલા છે. $ A$ ના છેડાને $100^°C$ અને $B$ ના છેડાને $0^°C $ રાખવામાં આવે છે.બંનેની ઉષ્મા વાહકતાનો ગુણોત્તર $1:3$ હોય,તો સંપર્ક સપાટીનું તાપમાન ....... $^oC$
આકૃતિ $2$ માં ઉષ્માનું વહન $12 sec$ માં થાય, તેટલી જ ઉષ્માનું વહન આકૃતિ $1$ માં થતાં ...... $\sec$ સમય લાગે ?
બે સળિયાઓની લંબાઇ એકસમાન અને જુદી-જુદી વિશિષ્ટ ઉષ્માઓ $({S_1} , {S_2})$, ઉષ્માવાહકતા $\left(K_{1}, K_{2}\right)$ તથા આડછેદના ક્ષેત્રફળ $\left(A_{1}, A_{2}\right)$ અને બંનેના છેડાના તાપમાન $ {T_1} $ અને $ {T_2} $ છે. જો વહનને કારણે થતાં ઉષ્માના વ્યયનો દર સમાન હોય, તો
ઉષ્મીય અવરોધનું પારિમાણિક સૂત્ર ......છે.