વૈજ્ઞાનિક રીતે એમ કેમ કહેવાય છે કે બાળકની જાતિ પિતા દ્વારા નક્કી થાય છે માતા દ્વારા નહીં.

  • A

    માનવ સ્ત્રીઓ બે જાતનાં જન્યુઓ ઉત્પન્ન કરે છે

  • B

    માનવ પુરુષ એક પ્રકારના જન્યુ પેદા કરે છે

  • C

    માનવ સ્ત્રીમાં $XX$ જયારે પુરૂષમાં $XY$ છે. $50 \;\%$ શુક્રકોષો $X$ રંગસૂત્રો ધરાવે છે. જયારે $50\;\%$ $Y$ રંગસૂત્રો ધરાવે છે.

  • D

    ઉપરનાં બધાં

Similar Questions

માનવ પ્રજનન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

શા માટે દરેક મૈથુન ફલન અને ગર્ભાધાનમાં પરિણમતી નથી.

પ્રોટોથોરિયનમાં સ્તનગ્રંથિ.....

પ્રસૂતિના સંકેતો ....... દ્વારા ઉત્પન્ન થાય છે.

ખૂબ જ ઓછા પ્રમાણમાં સંગ્રહાયેલા ખોરાક ધરાવતો સૂક્ષ્મજરદીય અંડકોષ કોનામાં જોવા મળે છે ?