પ્રસૂતિના સંકેતો ....... દ્વારા ઉત્પન્ન થાય છે.
પિટયુટરી ગ્રંથિ
હાયપોથેલેમસ
ગર્ભ અને જરાયુ
અંડપિંડ
માનવમાં ઇન્ગવાઇનલ કેનાલનું કાર્ય કર્યું ?
સ્ટેમ સેલ જેમાંથી પેશીઓ અને અંગોનું નિર્માણ કરવા માટે ક્ષમતા ધરાવે છે તે ક્યાંથી ઉત્પન્ન થાય છે?
શુક્રપિંડ અને અંડપિંડના સ્થાન અને કાર્ય જણાવો.
અંડપિંડમાંથી પરિપક્વ માદાજન્યુ મુક્ત થાય તેને શું કહે છે ?
જો કોઈ કારણસર માનવ પ્રજનનતંત્રમાં શુક્રવાહિકાઓ બંધ થઈ જાય, તો પ્રજનન કોષો ……... માંથી વહન પામશે નહીં.