$1\, \mu \,A =\ldots \ldots \ldots \,A$
"વાહકમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ તે વાહક પર લાગુ પડતા વિદ્યુતસ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે."આ નિયમ કયો છે?
કોઈ એવા વિદ્યુત-પરિપથની રેખાકૃતિ દોરો કે જેમાં એક વિદ્યુતકોષ (સેલ), એક કળ, એક એમીટર અને સમાંતર જોડેલા $4 \,\Omega $ ના બે અવરોધો સાથે શ્રેણીમાં $2\,\Omega $ ના એક અવરોધ હોય જેને સમાંતર એક વૉલ્ટમીટર જોડેલ હોય. $ 2\,\Omega $ અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત તથા $4\,\Omega $ ના બે સમાંતર જોડેલા બે અવરોધોના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત સમાન હશે ? કારણ આપો.
જેમાં વિદ્યુત ઉપકરણોને યોગ્ય રીતે જોડેલ હોય તેવો વિદ્યુત-પરિપથ (આકૃતિ) ઓળખો :
વિદ્યુતપ્રવાહની રાસાયણીક અસરની મદદથી ચાંદીના દાગીના પ૨ સોનાનો ઢોળ યડાવવાની પદ્ધતિને શું કહે છે?