"વાહકમાંથી  પસાર થતો વિદ્યુતપ્રવાહ તે વાહક પર લાગુ પડતા વિદ્યુતસ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે."આ નિયમ કયો છે? 

  • A

    કુલંબનો નિયમ 

  • B

    ઍમ્પિયરનો નિયમ

  • C

    ફેરેડેનો નિયમ 

  • D

    ઓહ્મ નો નિયમ 

Similar Questions

$1/5\,\Omega $ નો એક એવા પાંચ અવરોધોનો ઉપયોગ કરી ન્યૂનત્તમ કેટલો અવરોધ બનાવી શકાય ?

આકૃતિમાં આપેલ વિદ્યુત-પરિપથ માટે નીચેનાનું મૂલ્ય શોધો :

$(a)$ $8\,\Omega $ ના બે અવરોધોના જોડાણનો અસરકારક અવરોધ

$(b)$ $4\,\Omega $ ના વિરોધમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ

$(c)$ $4\,\Omega $ ના અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત

$(d)$ $4\,\Omega $ અવરોધ દ્વારા વપરાતો પાવર

$(e) $ એમીટરના અવલોકનમાં થતો ફેરફાર (જો હોય તો)

નીચે દર્શાવેલ વિધુતપરિપથનો બિંદુ $A$ અને બિંદુ $B$ વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો થાય?

વિદ્યુત અવરોધકતા એટલે શું ? ધાતુના તારથી બનેલ હોય તેવો અવરોધ ધરાવતા એક શ્રેણી વિદ્યુત-પરિપથમાં એમીટરનું અવલોકન $5\, A$ દર્શાવે છે. તારની લંબાઈ બમણી કરતાં એમીટરનું વાંચન ઘટીને અડધું થાય છે. શા માટે ?

વૉલ્ટાના વિદ્યુતકોષમાં ઉર્જા નું રૂપાંતરણ કયું છે?