શા માટે મીઠા પાણીમાં રહેતા બધા જ સજીવો પાસે આકુંચક રસધાની જોવા મળે છે, પરંતુ દરિયાઈ સજીવોમાં તેનો અભાવ હોય છે ?

Similar Questions

સાચી જોડી જણાવો. ક્ષારતા (પાર્ટસ પર થાઉસન્ડ)

ઉનાળામાં જ્યારે બહારનું તાપમાન શરીરનાં તાપમાનથી વધુ હોયત્યારે આપણને પરસેવો થાય છે, હવે જ્યારે શિયાળામાં આપણાં શરીરના તાપમાન $37^o C$ થી બહારનું તાપમાન ઓછું હોય ત્યારે આપણે શરીરનું તાપમાન વધે તે પ્રકારની કસરતો કરીએ છીએ તે સજીવોને શું કહી શકાય ?

કિઓલાડો (Keolado) નેશનલ પાર્ક અહિ આવેલું છે.

યોગ્ય રીતે જોડો :

Column -$I$

Column - $II$

$a.$ તાપમાનનો ખૂબ મોટો તફાવત સહન

$i.$ યુરીથર્મલ

$b.$ ક્ષાર કેન્દ્રણનો વધારે તફાવત સહન

$ii.$ સ્ટેનોથર્મલ

$c.$ તાપમાનનો ઓછો તફાવત સહન

$iii.$ યુરીહેલાઈન

$d.$ ક્ષાર સંકેન્દ્રણનો ઓછો તફાવત સહન

$iv.$ સ્ટેનોહેલાઈન

નીચેના વચ્ચેનો તફાવત આપો :

$(a)$ શીતનિંદ્રા અને ગ્રીષ્મનિંદ્રા

$(b)$ બાહ્ય ઉષ્મી અને અંતઃઉષ્મી