કુલંબનો નિયમ એ ન્યૂટનના ત્રીજા નિયમ સાથે શાથી સુસંગત છે ?

Similar Questions

ત્રણ વિદ્યુતભારો $ - {q_1},\,\, + {q_2}$ અને $ - {q_3}$ ને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે મૂકવામાં આવ્યા છે.  $- q_1$ વિદ્યુતભાર પર લાગતા બળનો $X$ ઘટક કોના સપ્રમાણમાં હોય?

  • [AIEEE 2003]

બે બિંદુવત વિદ્યુતભારો $+ 8q$ અને $-2q $  $x = 0$ અને $x = L$ આગળ મૂકેલા છે. આ બે બિંદુવત વિદ્યુતભારોને લીધે $x -$ અક્ષ પરના બિંદુ આગળ ચોખ્ખું વિદ્યુત શૂન્ય ..... હશે.

વિદ્યુતભાર $q$ ને સમાન વિદ્યુતભાર ધરાવતા બે $Q$ વિદ્યુતભારને જોડતી રેખાની મધ્યમાં મૂકવામાં આવે છે. જો ત્રણ વિદ્યુતભારનું તંત્ર સમતોલનમાં રહે જો $q=$ 

  • [AIEEE 2002]

બે વિદ્યુતભારોને કોઈ માધ્યમમાં રાખેલાં હોય, તો તેમની વચ્ચે લાગતાં કુલંબ બળનું સૂત્ર લખો.

બે સમાન સૂક્ષ્મ (નાના) ગોળા પર $Q_1$ અને $Q_2$ વિદ્યુતભાર ($Q_1$ $>>$ $Q_2$)આવેલ છે. એકબીજા વચ્ચે લાગતું બળ $F_1$ છે. ગોળાને એકબીજા સાથે સંપર્કમાં લઈને તેટલા જ અંતરે રાખવામાં આવે છે. હવે તેમના વચ્ચે લાગતું બળ $F_2$ છે. તો $F_1/F_2$ ...... હશે.