આપેલ આલેખ બે જુદી જુદી પ્રક્રિયા $(i)$ અને $(ii)$ માટે સમય સાથે પ્રક્રિયક $R$ ની સાંદ્રતાનો ફેરફાર રજૂ કરે છે. તી પ્રક્રિયાના ક્રમ અનુક્રમે જણાવો.
$1,1$
$0,2$
$0,1$
$1,0$
$50\,mm$ $AB_3$ નું ઉદ્દીપકીય વિઘટન માટે અદ્ય આયુ સમય $4$ કલાક અને $100\,mm$ એ તેને $2$ કલાક લાગે છે તો પ્રક્રિયાનો ક્રમ..... થશે?
$2A + B \rightarrow $ નિપજ પ્રક્રિયાને ધ્યાનમાં લેતાં, જ્યારે $A$ ની સાંદ્રતા બમણી થાય તો અર્ધઆયુ બદલાતો નથી. જ્યારે $B $ ની સાંદ્રતા બમણી થાય તો દર બે ગણો વધે છે. તો આ પ્રક્રિયા માટે દર અચળાંકનો એકમ શું થશે?
પ્રક્રિયા $A + 2B \to C,$ માટે વેગ $R$ $ = [A]{[B]^2}$ હોય, તો પ્રક્રિયાનો ક્રમ .... થશે.
નીચેની પ્રક્રિયા $2A + B \rightarrow C + D - $ માટે લાગુ પડતાં નિયમ પસંદ કરો.
$1$. $[A]$ $0.1$, $[B]$ $0.1 - $ પ્રારંભિક દર $ \rightarrow 7.5 \times 10^{-3}$
$2$. $[A]$ $0.3$, $[B]$ $0.2 -$ પ્રારંભિક દર $ \rightarrow 9.0 \times 10^{-2}$
$3$. $[A]$ $0.3$, $[B]$ $0.4 -$ પ્રારંભિક દર $ \rightarrow 3.6 \times 10^{-1}$
$4$. $[A]$ $0.4$, $[B]$ $0.1 -$ પ્રારંભિક દર $ \rightarrow 3.0 \times 10^{-2}$
પ્રક્રિયા $A+ B \rightarrow$ નીપજો, માટે $B$ ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાનો દર બમણો થાય છે. અને બંને પ્રક્રિયકો $(A$ અને $E)$ ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાનો દર $8$ ના ગુણાંકથી વધે છે. આ પ્રક્રિયા માટે વેગ નિયમ ............. થશે.