પદો સમજાવો / વ્યાખ્યા આપો :

$(1.)$ વેગ નિયમન / વેગ સમીકરણ / વેગ અભિવ્યક્તિ

$(2.)$ એક આણ્વીય પ્રક્રિયા

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

સ્વપ્રયત્ને

Similar Questions

જો પ્રક્રિયક $ B$ ની સાંદ્રતા બમણી થાય તો પ્રક્રિયક $A$ અને $B$ વચ્ચેની પ્રક્રિયાનો દર પ્રારંભિક દર $1/4$ જેટલો થાય છે. પ્રક્રિયક $B$ ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ ...... થશે.

પ્રક્રિયાઓ જેની વેગ અભિવ્યક્તિ

$(a)$ વેગ $=k[ A ]^{1 / 2}[ B ]^{3 / 2}$

$(b)$ વેગ $=k[ A ]^{3 / 2}[ B ]^{-1}$

છે તે પ્રક્રિયાના એકંદર ક્રમ ગણો. 

નીચે આપેલા કોષ્ટકમાં આપેલ પરિણામો નીચેની પ્રક્રિયાના ગતિ અભ્યાસ દરમિયાન પ્રાપ્ત થયા:

$2 A + B \longrightarrow C + D$

પ્રયોગ  $[ A ] / molL ^{-1}$ $[ B ] / molL ^{-1}$ પ્રાથમિક  $rate/molL$ $^{-1}$ $\min ^{-1}$
$I$ $0.1$ $0.1$ $6.00 \times 10^{-3}$
$II$ $0.1$ $0.2$ $2.40 \times 10^{-2}$
$III$ $0.2$ $0.1$ $1.20 \times 10^{-2}$
$IV$ $X$ $0.2$ $7.20 \times 10^{-2}$
$V$ $0.3$ $Y$ $2.88 \times 10^{-1}$

આપેલા ટેબલ માં  $X$ અને $Y$ અનુક્રમે શું હશે ?

  • [JEE MAIN 2020]

દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે વેગઅચળાંકનો એકમ .... થશે.

$A$ અને $B$ વચ્ચેની પ્રક્રિયામાં પ્રારંભિક પ્રક્રિયા વેગ $\left(r_{0}\right)$ $A$ અને $B$ ની જુદી જુદી સાંદ્રતાએ માપવામાં આવ્યા હતા. જે નીચે આપેલા છે :

$A/mol\,\,{L^{ - 1}}$ $0.20$ $0.20$ $0.40$
$B/mol\,\,{L^{ - 1}}$ $0.30$ $0.10$ $0.05$
${r_0}/mol\,\,{L^{ - 1}}\,\,{s^{ - 1}}$ $5.07 \times 10^{-5}$ $5.07 \times 10^{-5}$ $1.43 \times 10^{-4}$

$A$ અને $B$ ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ શું હશે ?