થીયરી ઓફ ઇનહેરિટન્સ ઓફ એક્વાયર્ડ કેરેક્ટર્સ તેના સમર્થ કોણ હતા?
એ. આઇ. ઓપેરીન
હ્યુગો સે વ્રિશ
લેમાર્ક
વીનીબર્ગ
સાચો ક્રમ કયો છે?
બોગનવેલીયાના પ્રકાંડ કંટક અને કોળાના પ્રકાંડ સૂત્રો ……… ના ઉદાહરણ છે.
ડાર્વિનની ફિંચિસ શેના ઉત્તમ ઉદાહરણો છે.
જનીન વિચલન ફક્ત શેમાં જોવા મળે છે ?
અશ્મિઓની ઉમર ભૂતકાળમાં સામાન્ય રીતે રેડિયો કાર્બન પદ્ધતિ દ્વારા નક્કી કરવામાં આવતી હતી અને પથ્થરમાં રહેલ રેડિયો - ઍક્ટિવ તત્ત્વોને આવરી લેતી બીજી પદ્ધતિ દ્વારા નક્કી કરવામાં આવતી હતી. વધુ ચોક્કસ પદ્ધતિઓ કે જેઓનો હાલમાં ઉપયોગ કરવામાં આવે છે અને સજીવોના જુદા-જુદા જૂથોના ઉત્ક્રાંતિ સમયના પુનરાવર્તન માટે વપરાય છે કે જેમાં નીચેનો સમાવેશ..