બોગનવેલીયાના પ્રકાંડ કંટક અને કોળાના પ્રકાંડ સૂત્રો ……… ના ઉદાહરણ છે.

  • A

    કાર્યસદેશ અંગો

  • B

    રચનાદેશ અંગો

  • C

    અવશિષ્ટ અંગો

  • D

    પરત ફરતી ઉત્ક્રાંતિ

Similar Questions

રંગસૂત્રોની બે સમજાત ન હોય તેવી બે જોડીઓ વચ્ચે થતા રંગસૂત્રોના ભાગોનો ફેરફારઃ-

સૌથી વધારે મસ્તિષ્ક ક્ષમતા શામાં જોવા મળે છે?

પેલિઓન્ટોલોજીકલ પુરાવા મેળવવામાં આવ્યા. 

નીચે આપેલ રચનાઓ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ડાર્વિનની ફિંચિસ શું દર્શાવે છે.