અશ્મિઓની ઉમર ભૂતકાળમાં સામાન્ય રીતે રેડિયો કાર્બન પદ્ધતિ દ્વારા નક્કી કરવામાં આવતી હતી અને પથ્થરમાં રહેલ રેડિયો - ઍક્ટિવ તત્ત્વોને આવરી લેતી બીજી પદ્ધતિ દ્વારા નક્કી કરવામાં આવતી હતી. વધુ ચોક્કસ પદ્ધતિઓ કે જેઓનો હાલમાં ઉપયોગ કરવામાં આવે છે અને સજીવોના જુદા-જુદા જૂથોના ઉત્ક્રાંતિ સમયના પુનરાવર્તન માટે વપરાય છે કે જેમાં નીચેનો સમાવેશ..
અશ્મિઓમાં રહેલ કાર્બોદિતો/પ્રોટીનના અભ્યાસ દ્વારા
અશ્મિઓ ઉત્પન્ન કરવાની પરિસ્થિતિઓનો અભ્યાસ
ઇલેક્ટ્રૉન સ્પિન રીઝોનન્સ $(ESR)$ અને અશ્મિઓના $DNA$
ખડકોમાં રહેલ કાર્બોદિતો / પ્રોટીનના અભ્યાસ દ્વારા
જીવની ઉત્પતિની ઘટનાઓનો સાચો ક્રમ નીચેના પૈકી કયો છે ?
$(I)$ પ્રોટોબાયોસનું નિર્માણ
$(II)$ કાર્બનિક મોનોમર્સનું સંશ્લેષણ
$(III)$ કાર્બનિક પોલિમર્સનું સંશ્લેષણ
$(IV)$ $DNA$ - ઉપર આધારિત જનીનિક પદ્ધતિઓનું નિર્માણ
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (સજીવ) | કોલમ - $II$ (ઉત્પ્તિ) |
$P$ અપૃષ્ઠવંશીઓ | $I$ $500$ મિલિયન વર્ષ પૂર્વે |
$Q$ જડબાંવિહીન માછલી | $II$ $350$ મિલિયન વર્ષ પૂર્વે |
$R$ સમુદ્રની શેવાળ અને કેટલીક વનસ્પતિઓ | $III$ $320$ મિલિયન વર્ષ પૂર્વે |
ભૌગોલિક અલગીકરણના કારણે ઉત્પન્ન થયેલા પરિણામો પૈકી એક ....
$૧૯૮૦$ની શોધ પ્રમાણે $RNA$ નવા $RNA$ બનાવવા માટે ઉલ્લેચક જેવું કાર્ય કરે છે. નીચેનામાંથી ક્યું વાક્ય આ થીયરીને દ્વારા સાબિતિ આપતું નથી?
નીચેનામાંથી કયા પુરાવાઓ લેમાર્કની સંકલ્પનાઓની તરફેણ કરતાં નથી?