કોણે એવું દર્શાવ્યું કે પૃથ્વી પરના સજીવો એકમેક સાથે તો સમાનતાદર્શાવે છે પણ વર્ષો પહેલાંના સજીવો સાથે પણ તેની સમાનતા છે.

  • A

    Alfred Wallace.

  • B

    S. L. Miller

  • C

    Charles Darwin

  • D

    Oparin and Haldane

Similar Questions

અમિમાં સચવાયેલા મળને શું કહેવાય.

નીચેનામાંથી કયું આદિજીવના લક્ષણો વિશે અસત્ય છે. જે રીતે જીવની અજીવજનન પ્રમાણેની ઉત્પત્તિમાં કલ્પના કરાઈ હતી?

બિલાડી અને ગરોળીના અગ્રઉપાંગ ચાલવામાં ઉપયોગી છે. વ્હેલનું અગ્રઉપાંગ તરવામાં ઉપયોગી છે અને ચામાચીડિયાનું અગ્રઉપાંગ ઊડવામાં ઉપયોગી છે. આ ઉદાહરણ શેના છે?

  • [NEET 2014]

ઓક્સિજન કોની સાથે જોડાવાથી પાણી, કાર્બન ડાયોકસાઈડ અને અન્ય સંયોજનની રચના થઈ?

જાતિ નિર્માણ માટેનું સૌથી અગત્યનું પરિબળ છે.