ઓક્સિજન કોની સાથે જોડાવાથી પાણી, કાર્બન ડાયોકસાઈડ અને અન્ય સંયોજનની રચના થઈ?
હાઈડ્રોજન અને અમેનિયા
મિથેન અને હિલીયમ
એમોનિયા અને મિથેન
હાઈડ્રોજન અને હિલીયમ
આર્કિઓપ્ટેરીક્સ એ જોડતી કડી છે કારણ કે.........
મિલરના પ્રયોગમાં તાપમાન કેટલું રાખવામાં આવ્યું હતું?
પેંગ્વીન અને ડોલ્ફીનના ફિલિપર્સ ........... નું ઉદાહરણ છે.
ઉદવિકાસનો ભ્રૂણવિજ્ઞાનીકી આધાર, આમણે વખોડયો :
કિવી કયાં જોવા મળે છે?