અમિમાં સચવાયેલા મળને શું કહેવાય.
સ્ટ્રોમેટોલાઈટ
કમ્પશન ફોસિલ(અશ્મિ)
ઈનટેક્ટ અશ્મિ
કોપ્રોલાઈટ
નીચેનામાંથી અવશિષ્ટ અંગ નથી?
મેસોઝોઈક એરા કોને કહેવાય.
ટ્રીટ્રીકમ ડ્યુરમ .....છે.
નીચેના બધા જ સસ્તન પ્રાણીમાં રહે છે સિવાય કે,
ઉત્ક્રાંતિને વ્યાખ્યાયિત કરી શકાય