જાતિ નિર્માણ માટેનું સૌથી અગત્યનું પરિબળ છે.
પ્રાજનનિક અલગીકરણ
ઋતુકીય અલગીકરણ
વર્તણૂકીય અલગીકરણ
ઉપાર્જિત લક્ષણો
કોણે એવું દર્શાવ્યું કે પૃથ્વી પરના સજીવો એકમેક સાથે તો સમાનતાદર્શાવે છે પણ વર્ષો પહેલાંના સજીવો સાથે પણ તેની સમાનતા છે.
વિકૃતિ એ......
કઈ સ્થિતિમાં જનીનનું પ્રમાણ કોઈ પણ જાતિમાં સ્થાયી રહે છે?
નીચેનામાંથી કયું સામાન્ય રીતે પ્રેરિત મ્યુટાજીનેસીસમાં તરીકે પાક વનસ્પતિઓમાં વપરાય છે?
મીલર્સના પ્રયોગમાં નીચેના પૈકી એક એમિનો એસિડ સંશ્લેષણ પામ્યો ન હતો?