નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
પરાગરજનું બાહ્યસ્તર સ્પોરોપોલેઇનનું બનેલું છે.
ઘણી જાતોની પરાગરજ તીવ્ર એલર્જી કરે છે.
પરાગાશયના સ્ફોટનમાં પોષકસ્તર મદદ કરે છે.
પ્રવાહી નાઇટ્રોજનમાં સંગ્રહેલી પરાગરજ પાક સંવર્ધન પ્રોગ્રામમાં ઉપયોગમાં લઈ શકાય છે.
લઘુબીજાણુધાનીની આંતરિક રચના વર્ણવો.
ઘાસમાં પરિપકવ પરાગરજના નિર્માણ માટે લઘુબીજાણુ માતૃકોષમાં શું થાય છે?
નીચે આપેલ ચાર્ટ પૂરો કરો.
પરાગ માતૃકોષ $\to $ પરાગચતુષ્ક $\to $ પરાગરજ $\to $ વાનસ્પતિક કોષ
પરાગ માતૃકોષ $\to $ પરાગચતુષ્ક $\to $ પરાગરજ $\to $ ..........
આકૃતિમાં $'x'$ શું દર્શાવે છે?
વાનસ્પતિક કોષ છે.