વાનસ્પતિક કોષ છે.
નાના, મોટા અનિયમિત આકારનું કોષકેન્દ્ર ધરાવે છે.
મોટા, મોટા અનિયમિત આકારનું કોષકેન્દ્રન ધરાવે છે
મોટા, ત્રાક આકારના કોષકેન્દ્ર સાથે.
નાના, ત્રાક આકારના કોષકેન્દ્ર સાથે.
ત્રિકોષીય પરાગરજમાં ક્યાં કોષો હોય છે ?
પરિપકવ પરાગરજના બે કોષોના નામ આપો.
પરાગરજનું અંત:આવરણ શેનું બનેલું હોય છે?
નીચેની આકૃતિમાં $a$ ને ઓળખો.
પરાગરજ વિશે કયું વિધાન અસત્ય છે?