આવૃત બીજધારી વનસ્પતિના બીજ/ફળ વિશે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?

  • A
    અંડકનું અંડછિદ્ર બીજમાં જળવાઈ રહે છે.
  • B
    નાળિયેર એ અભ્રૂણપોષી (non-endospermic) બીજ છે.
  • C
    નાળિયેર એ માંસલ ફળ છે.
  • D
    ફળનો વિકાસ વિકસતા બીજ દ્વારા ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો દ્વારા પ્રેરાય છે.

Explore More

Similar Questions

ફળનું નિર્માણ નીચેનામાંથી શેમાંથી થાય છે?

નીચેનામાંથી કયું ફળ બીજવિહીન હોય છે?

. . . . . . એ પાર્થેનોકાર્પિક (અફલિત) ફળનું ઉદાહરણ છે.

લીચીનો ખાઈ શકાય તેવો ભાગ કયો છે?

વિધાન-$X$: ઓર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓના બીજમાં સંચિત ખોરાક હોતો નથી.
વિધાન-$Y$: તેના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo