વિધાન-$X$: ઓર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓના બીજમાં સંચિત ખોરાક હોતો નથી.
વિધાન-$Y$: તેના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે છે.

  • A
    વિધાન-$X$ અને વિધાન-$Y$ બંને ખોટાં છે.
  • B
    વિધાન-$X$ ખોટું છે અને વિધાન-$Y$ સાચું છે.
  • C
    વિધાન-$X$ અને વિધાન-$Y$ બંને સાચાં છે અને વિધાન-$Y$ એ વિધાન-$X$ ની યોગ્ય સમજૂતી છે.
  • D
    વિધાન-$X$ અને વિધાન-$Y$ બંને સાચાં છે પરંતુ વિધાન-$Y$ એ વિધાન-$X$ ની યોગ્ય સમજૂતી નથી.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા લક્ષણો પવન દ્વારા ફેલાવામાં મદદ કરે છે?

નીચેનામાંથી કયું બીજ અભ્રૂણપોષી (non-endospermic) એકદળી બીજ છે?

ફલન પછી અંડક અને બીજાશય શેમાં પરિણમે છે?

બીજાવરણના $Testa$ (બીજકવચ) અને $Tegmen$ (અંતઃકવચ) શું દર્શાવે છે?

બીજમાં બાકી રહેલા સ્થાયી પ્રદેહને . . . . . . કહેવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo