કયુ ફળ બીજવિહીન હોય છે?
કેળા
સફરજન
જામફળ
કેરી
નીચે પૈકી કઈ ક્રિયા સાથે સાથે થાય છે?
$(i)$ અંડક $\rightarrow$ બીજ
$(ii)$ બીજાશય $\rightarrow$ ફળ
$(ii)$ $MMC$ $\rightarrow$ મહાબીજાણુ
$(iv)$ $PMC$ $\rightarrow$ પરાગરજ
શા માટે વટાણાની સિંગમાં બીજ એક હરોળમાં ગોઠવાયેલ હોય છે. જ્યારે ટામેટામાં બીજ રસાળ ગરમાં વિખરાયેલ હોય છે ? શક્ય ખુલાસો સૂચવો.
અંડક અને બીજાશયનું રૂપાંતરણ અનુક્રમે શેમા થાય છે?
ફલન બાદ બીજ.......માંથી વિકાસ પામે છે.
નીચેનામાંથી કયું ખોટું/કુળ છે?