નીચેનામાંથી કયું વિધાન સાયકોટ્રોપિક ડ્રગ્સના સંદર્ભમાં સાચું છે?
મોર્ફિન ખોટી માન્યતા (ભ્રમ) તરફ લઈ જાય છે અને લાગણીઓમાં ખલેલ પહોંચાડે છે.
બાબિટ્યુરેટ્સ શાંતિ બક્ષનાર સંશ્લેષિત ઔષધ છે અને હંગામી (યુકોરીયા) શારીરિક સાનુકૂળ આરામદાયક, દર્દ વિહીન.
હસિસ સમજશક્તિ અને માયાજાળ દ્વારા પરિવર્તન લાવે છે.
અફીણ - ચેતાતંત્રને ઉત્તેજિત કરે છે અને માયાજાળ રચે છે.
આલ્કોહોલનાં વધુ પડતા સેવનથી યકૃતને અસર થતા કયો રોગ નિર્માણ પામશે?
એક વખત કોઈ વ્યક્તિ આલ્કોહૉલ અથવા ડ્રગ્સ લેવાની શરૂઆત કરે છે પછી આ કુટેવ છોડવી કેમ અઘરી છે ? તેની ચર્ચા તમારા શિક્ષક સાથે કરો.
વનસ્પતિના વિવિધ દ્વિતીયક ચયાપચકો ઔષધીય ગુણધર્મો ધરાવે છે. તેનો દુરુપયોગ વિવિધ સમસ્યાઓ પેદા કરે છે. યોગ્ય ઉદાહરણ આપી વિધાન સમજાવો.
કેનાબીસ સટાઈવામાંથી કયો પદાર્થ મેળવાય છે?