નીચેનામાંથી કયા $DNA$ માં પ્રત્યાંકન એકમ નથી?

  • [AIPMT 2012]
  • A

    પ્રેરક $(inducer)$

  • B

    અટકાવનાર જનીન

  • C

    પ્રમોટર

  • D

    બંધારણીય જનીનો

Similar Questions

જનીનની એક કોડિંગ શૃંખલા પર $AGGTATCGCAT$ બેઝ ક્રમ છે તો પ્રત્યાક્તિ $mRNA$ શૃંખલા પરનો પૂરક ક્રમ શું હશે?

  • [NEET 2018]

 નીચે પૈકી કયા કોષમાં $m-RNA$ નિર્માણ માટે કોઈ વધારાની પ્રક્રિયાની આવશ્યકતા હોતી નથી ?

પ્રત્યાંકન મોટે ભાગે કઈ ક્રિયા સાથે સમાનતા ધરાવે છે ?

$snRNAs$ એટલે

આપેલા માંથી કયું પ્રત્યાંકન એકમ નો ભાગ નથી?