$RNA$ ની Splicing એટલે.........
ઈન્ટ્રોન્સ ભાગ દૂર થાય છે.
એકઝોન્સ ભાગ દૂર થાય છે.
ઈન્ટ્રોન્સ ભાગ દૂર થાય છે અને એકઝોન્સ જોડાય છે.
ઈન્ટ્રોન્સ જોડાય છે અને એકઝોન્સ દૂર થાય છે.
પ્રત્યાંકન દરમિયાન $DNA$ શુંખલાની ન્યુક્લિઓટાઈડ એ $ATACG$ છે. તો $m-RNA$ ની ન્યુક્લિઓટાઈડ શૃંખલા કઈ હશે?
જનીન અને સિસ્ટ્રોન કેટલીકવાર સમાનાર્થી (પર્યાય) તરીકે વપરાય છે. કારણ કે..
નીચેનાં શબ્દભેદ સમજાવો :
$1.$ લીંડીંગ શૃંખલા - લેગિંગ શૃંખલા
$2.$ $t-RNA$ - $m-RNA$
$3.$ મોનોસિસ્ટ્રોનિક-પોલિસિસ્ટ્રોનિક
આદિકોષકેન્દ્રમાં પ્રત્યાંકનની પ્રક્રિયામાં કયા કારક ભાગ લે છે ?
ટેઇલિંગમાં, એડિનાયલેટ અણુઓ $3'$ છેડા ઉપર ઉમેરવામાં આવે છે.