ટ્રાન્સક્રિપ્શન (પ્રત્યાંકન) એ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા

  • A
    એમિનો એસિડ જોડાઈને પોલીપેપ્ટાઈડ બનાવે છે
  • B
    $DNA$ ટેમ્પલેટ પર $RNA$ અણુનું સંશ્લેષણ થાય છે
  • C
    રિબોઝોમની અંદર $RNA$ અણુનું સંશ્લેષણ થાય છે
  • D
    $DNA$ ની બે નવી શૃંખલાઓનું સંશ્લેષણ થાય છે

Explore More

Similar Questions

સુકોષકેન્દ્રી સજીવોમાં $tRNA$ ના સંશ્લેષણ માટે નીચેનામાંથી કયો ઉત્સેચક જવાબદાર છે?

પ્રત્યાંકન (Transcription) માટે જવાબદાર ઉત્સેચક ..... છે.

જનીનનો એ ભાગ કે જેનું પ્રત્યાંકન થાય છે પરંતુ ભાષાંતરણ થતું નથી,તેને ..... કહેવાય છે.

આપેલ આકૃતિ પ્રત્યાંકન એકમ દર્શાવે છે. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
સાંકેતિક શૃંખલા $\quad\quad$ પ્રમોટર

$DNA$ ની જે શૃંખલા કોઈ પણ માટે સાંકેતિકરણ કરતી નથી તેને .......... કહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo