નીચેનામાંથી ક્યુ જીવંત અશ્મિ નથી?
પેરીપેટસ
કીંગ કેબ
આર્કિટેરીસ
સ્ફનોડોન
બે વનસ્પતિઓ નિર્ણાયક રીતે સમાન જાતિમાં સમાવિષ્ટ છે એવું કહી શકાય જો તેઓ
કયું પક્ષી ઉડી શકતું નથી.
બિરબલ સાહની ......હતાં.
મિલરના પ્રયોગમાં મિથેન, એમોનિયા અને હાઈડ્રોજનનું પ્રમાણ કેટલું હતું?
તાજેતરમાં જીવની ઉત્પત્તિ અકાર્બનિક સંયોજનોમાંથી શક્ય નથી કારણ કે,