જનીન વિકૃતિ શેને લીધે થાય છે?

  • A

    પ્રજનનને કારણે

  • B

    સંલગ્નતાને લીધે

  • C

    $N_2$ બેઈઝના ક્રમમાં ફેરફાર થવાથી

  • D

    $DNA$  માં જનીનોનો ક્રમ બદલાવાથી

Similar Questions

થીયરી ઓફ એબાયોજીનેસીસ અથવા સ્પોન્ટેનીઅસ જનરેશન આખરે કોના દ્વારા અસ્વિકૃત થઈ.

........ ની તરફેણમાં ગેલાપોગોસ ટાપુઓના ફીન્ચીસ પુરાવાઓ પૂરા પાડે છે.

  • [AIPMT 2007]

જો ઉદ્દવિકાસ ન હોત તો .....

આર્કિટેરિસનું અશ્મિ ક્યાંથી મળી આવ્યું હતું.

રચના સદશતા કયા ઉદવિકાસ આધારીત છે?