પેરિપેટ્રસ ………… ની વચ્ચેની જોડતી કડી છે.
ટીનોફોરા અને પૃથુકૃમિ
મૂદુકાય અને શૂળચર્મી
નુપૂરક અને સંધિપાદ
કોઠાત્રિ અને સછિદ્રા
ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત ........ દ્વારા આપવામાં આવ્યો.
ડાર્વિનની ફિંચિસ કઈ ઘટના રજૂ કરે છે?
નીચેનામાંથી કયો વિકલ્પ કનવરજન્ટ (કેન્દ્રગામી) અને ડાયવરજન્ટ (આડામાગ) ઉદવિકાસનું એક એક સાચું ઉદાહરણ આપે છે. કેન્દ્રગામી ઉવિકાસ - આડામાર્ગે ઉદવિકાસ
વસ્તીમાં ફેરફારો જો તક દ્વારા પ્રાપ્ત થતા હોય તો તેને ..... કહે છે.
એ. આઈ ઓપેરિને લખ્યું કે